1,260
likes
9
comments
daily view 0
monthly view 0
Live Analytics
Comments 0
Weather Update : અર્નબ વાવાઝોડું વધુ ખતરનાક બન્યું, ગુજરાતમાં શું અસર થશે? Analytics Table
Income Estimates for Weather Update : અર્નબ વાવાઝોડું વધુ ખતરનાક બન્યું, ગુજરાતમાં શું અસર થશે?
Based on this YouTube video's total view count of 118K views and industry-standard rates, the estimated total earning is $83 - $237 through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.
About Weather Update : અર્નબ વાવાઝોડું વધુ ખતરનાક બન્યું, ગુજરાતમાં શું અસર થશે?
Explore Weather Update : અર્નબ વાવાઝોડું વધુ ખતરનાક બન્યું, ગુજરાતમાં શું અસર થશે? with 118,672 views, 1,260 likes, and 9 comments. Experience the impact of this video content that has captured audience attention.
#weather #Update બંગાળની ખાડીમાં સર્જાયેલું અર્નબ વાવાઝોડું ધાર્યા કરતાં વધુ સક્રિય બનીને અતિ ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર તેમાં પવનની મહત્તમ ઝડપ 180 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. આ વાવાઝોડું આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને બાપટલા વચ્ચે ત્રાટકે તેવી સંભાવના છે, જેના પગલે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લાખો લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે. આ વાવાઝોડાનું નામ બાંગ્લાદેશે આપ્યું છે. વાવાઝોડું આંધ્રપ્રદેશ પર ત્રાટક્યા બાદ વળાંક લઈ ઉત્તર તરફ આગળ વધશે, જેથી છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં વરસાદ થશે. ગુજરાત પર તેની કોઈ સીધી અસર નહીં થાય, પરંતુ 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. અહેવાલ - દીપક ચુડાસમા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati Facebook : https://bit.ly/2nRrazj Instagram : https://bit.ly/2oE5W7S Twitter : https://bit.ly/2oLSi2r JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati
About YouTube Real-Time View Count
With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.
Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.
Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.
Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.
Embed Widget
Parameters:
fullscreen=true- Fullscreen countergraph=true- Live graph chartcounter=0/1/2- Select counter (0=likes, 1=views, 2=comments)
URL
Click to copy the embed URL to your clipboard

