2,316
likes
43
comments
daily view 0
monthly view 0

Share

Live Analytics

Comments 0

મગફળી ખેસવા પહેલાં થ્રેસર તૈયાર કરવું પડે | kaka dikro Analytics Table

Income Estimates for મગફળી ખેસવા પહેલાં થ્રેસર તૈયાર કરવું પડે | kaka dikro

Based on this YouTube video's total view count of 119K views and industry-standard rates, the estimated total earning is $84 - $239 through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.

About મગફળી ખેસવા પહેલાં થ્રેસર તૈયાર કરવું પડે | kaka dikro

Explore મગફળી ખેસવા પહેલાં થ્રેસર તૈયાર કરવું પડે | kaka dikro with 119,412 views, 2,316 likes, and 43 comments. Experience the impact of this video content that has captured audience attention.

આ વિડિઓમાં તમને જોવા મળશે કે મગફળી કઠવા માટે તૈયારીમાં બે કાકા પડ્યા છે. મગફળી કાપવા માટે બાજુની વાડીએ ટ્રેક્ટર લઈને થ્રેશર લેવા જાય છે, કેમ કે મગફળી કાઢવાનું કામ શરૂ થાય એ પહેલાં આ બધી તૈયારી કરવી પડે. હવે ખેતીવાડીમાં કામ હોય એટલે તૈયારી પણ જાતે જ કરવી પડે ને! વાડીએ જઈને જરૂરી સામાન લેવાનું અને ખેતીવાડીનું કામ પતાવવાનું, આ બધામાં બે કાકાની પોતાની જ મજા છે. ગામડાના માણસોની જિંદગીમાં કામની સાથે હસી-મજાક પણ એટલી જ જરૂરી છે. બંને કાકા વાડીએથી ઘરે આવે છે અને પછી બેસીને ભજન કરે છે, સાથે વાતો અને મસ્તી પણ ચાલુ રહે છે. ગામડાની આવી સાદી અને દેશી જિંદગીમાં જ ખરી મજા છે. એક બાજુ ખેતીવાડીની તૈયારી અને બીજી બાજુ બે કાકાની મસ્તી, ભજન અને હળવી રમૂજ. બસ, આજની વિડિઓમાં તમને જોવા મળશે ગામડાની અસલી જિંદગી અને બે કાકાની રોજિંદી મજેદાર પળો.

About YouTube Real-Time View Count

With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.

Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.

Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.

Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.

Embed Widget

Parameters:

  • fullscreen=true - Fullscreen counter
  • graph=true - Live graph chart
  • counter=0/1/2 - Select counter (0=likes, 1=views, 2=comments)
URL

Click to copy the embed URL to your clipboard