561
likes
34
comments
daily view 0
monthly view 0
Live Analytics
Comments 0
Gandhinagar | 'આ વાણિયાનો દીકરો છે, કોઈની શરમ નહીં રાખે' | abp Asmita Analytics Table
Income Estimates for Gandhinagar | 'આ વાણિયાનો દીકરો છે, કોઈની શરમ નહીં રાખે' | abp Asmita
Based on this YouTube video's total view count of 73.2K views and industry-standard rates, the estimated total earning is $51 - $147 through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.
About Gandhinagar | 'આ વાણિયાનો દીકરો છે, કોઈની શરમ નહીં રાખે' | abp Asmita
Explore Gandhinagar | 'આ વાણિયાનો દીકરો છે, કોઈની શરમ નહીં રાખે' | abp Asmita with 73,288 views, 561 likes, and 34 comments. Experience the impact of this video content that has captured audience attention.
Gandhinagar | 'આ વાણિયાનો દીકરો છે, કોઈની શરમ નહીં રાખે' | abp Asmita #BharwadSamaj #BharwadYuvaSangathan #HarshSanghavi #BhawanBharwad #GujaratNews ભરવાડ સમાજના યુવાનોને સ્વરોજગારની તક પૂરી પાડવા અને આર્થિક રીતે સશક્ત બનાવવાના હેતુથી ભરવાડ યુવા સંગઠન દ્વારા ગાંધીનગર ટાઉન હોલ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 221 લાભાર્થી યુવાનોને JCB મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના યુવાનોને રોજગારીની નવી તકો પૂરી પાડી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. JCB મશીનોની મદદથી યુવાનો સ્વરોજગાર શરૂ કરી પોતાની આજીવિકા મજબૂત બનાવી શકશે. કાર્યક્રમ દરમિયાન પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડનો રમૂજી અંદાજ પણ જોવા મળ્યો હતો. તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને કહ્યું હતું કે, “આ વાણિયાનો દીકરો છે, વાણિયાનો દીકરો હોય પછી કંઈ બાકી રહે નહીં.” સાથે જ તેમણે સમાજના યુવાનોને વ્યાજના ધંધામાં ન પડવાની સલાહ આપી હતી. તેમણે રાજકીય કટાક્ષ કરતાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને લઈને પણ નિવેદન આપ્યું હતું. #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel - https://www.youtube.com/abpasmitatv Click here to Subscribe and stay Updated - https://www.youtube.com/channel/UC3C6_1ETXfE807LltDbKYxg/featured?sub_confirmation=1 ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook: https://www.facebook.com/abpasmita/
About YouTube Real-Time View Count
With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.
Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.
Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.
Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.
Embed Widget
Parameters:
fullscreen=true- Fullscreen countergraph=true- Live graph chartcounter=0/1/2- Select counter (0=likes, 1=views, 2=comments)
URL
Click to copy the embed URL to your clipboard

