

Gujarat Weather : આગામી 2-3 દિવસમાં ભારતના તમામ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થશે?
89,293
Socialcounts.Org
822
likes
6
comments
daily view 0
monthly view 0
Live Analytics
Comments 0
Gujarat Weather : આગામી 2-3 દિવસમાં ભારતના તમામ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થશે? Analytics Table
Income Estimates for Gujarat Weather : આગામી 2-3 દિવસમાં ભારતના તમામ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થશે?
Based on this YouTube video's total view count of 89.2K views and industry-standard rates, the estimated total earning is $63 - $179 through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.
About Gujarat Weather : આગામી 2-3 દિવસમાં ભારતના તમામ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થશે?
Explore Gujarat Weather : આગામી 2-3 દિવસમાં ભારતના તમામ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થશે? with 89,293 views, 822 likes, and 6 comments. Experience the impact of this video content that has captured audience attention.
#octoberheat #gujaratweather #gujarat #weather ભારતમાંથી આગામી બેથી ત્રણ દિવસમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ લેશે અને ઉત્તર-પૂર્વનું ચોમાસું સક્રિય થશે. તેની સાથે બંગાળની ખાડી તથા આંદામાન સાગરમાં લો પ્રેશર વિસ્તાર બનવાની શક્યતા છે. આ સિસ્ટમ તમિલનાડુ અને દક્ષિણ ભારત તરફ આગળ વધશે તેમજ મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ આપી શકે છે. અરબી સમુદ્રમાં બનનારી સિસ્ટમ નબળી રહેવાની શક્યતા અને એન્ટી સાયક્લોનને કારણે સૂકા પવનો ફૂંકાશે. તેથી ગુજરાત પર આ સિસ્ટમની સીધી કે મોટી અસર થવાની શક્યતા નહિવત્ છે. 20થી 24 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ કે છૂટોછવાયો વરસાદ પડી શકે છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati Facebook : https://bit.ly/2nRrazj Instagram : https://bit.ly/2oE5W7S Twitter : https://bit.ly/2oLSi2r JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati
About YouTube Real-Time View Count
With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.
Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.
Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.
Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.
Embed Widget
Parameters:
fullscreen=true- Fullscreen countergraph=true- Live graph chartcounter=0/1/2- Select counter (0=likes, 1=views, 2=comments)
URL
Click to copy the embed URL to your clipboard