

કાઠિયાવાડી મુઠિયા 😍🔥 | (Full Recipe⬇️)😂#vlog #lifestyle#dailyvlog #funny #vlogger #minivlog
175,715
Socialcounts.Org
2,107
likes
8
comments
daily view 0
monthly view 0
Live Analytics
Comments 0
કાઠિયાવાડી મુઠિયા 😍🔥 | (Full Recipe⬇️)😂#vlog #lifestyle#dailyvlog #funny #vlogger #minivlog Analytics Table
Income Estimates for કાઠિયાવાડી મુઠિયા 😍🔥 | (Full Recipe⬇️)😂#vlog #lifestyle#dailyvlog #funny #vlogger #minivlog
Based on this YouTube video's total view count of 175K views and industry-standard rates, the estimated total earning is $123 - $351 through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.
About કાઠિયાવાડી મુઠિયા 😍🔥 | (Full Recipe⬇️)😂#vlog #lifestyle#dailyvlog #funny #vlogger #minivlog
Explore કાઠિયાવાડી મુઠિયા 😍🔥 | (Full Recipe⬇️)😂#vlog #lifestyle#dailyvlog #funny #vlogger #minivlog with 175,715 views, 2,107 likes, and 8 comments. Experience the impact of this video content that has captured audience attention.
🥣 Vlog 221 - કાઠિયાવાડી મુઠિયા 😍🔥 | Kathiyawadi Muthiya (Full Recipe⬇️) 🌾 સામગ્રી: * 2 કપ ઘઉંનો લોટ * ½ કપ બેસન * 1 કપ મેથી બારીક સમારેલી * 1 ડુંગળી બારીક સમારેલી * 1 ચમચી આદુ-લસણની પેસ્ટ * 1–2 લીલા મરચાં * 1 ચમચી લાલ મરચું * 1 ચમચી ધાણા-જીરું * ½ ચમચી હળદર * ½ ચમચી અજમો * ½ ચમચી તલ * ચપટી હિંગ * મીઠું સ્વાદ મુજબ * 2 ચમચી તેલ * જરૂર મુજબ પાણી 👨🍳 રીત: 1️⃣ લોટ તૈયાર કરો એક વાસણમાં ઘઉંનો લોટ, બેસન, મેથી, ડુંગળી, લીલા મરચાં, આદુ-લસણ અને બધા મસાલા નાખો. તેમાં તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. થોડું-થોડું પાણી નાખીને નરમ લોટ બાંધો. 2️⃣ મુઠિયા બનાવો હાથમાં થોડું તેલ લગાવીને લોટના મુઠિયા જેવા રોલ બનાવી લો. 🥣 3️⃣ બાફો સ્ટીમરમાં પાણી ગરમ કરી મુઠિયાને લગભગ 15–20 મિનિટ બાફી લો. ઠંડા થાય પછી ટુકડા કરી લો. 4️⃣ વઘારો 🔥 કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરું, તલ, હિંગ અને લીમડાના પાન નાખો. હવે મુઠિયાના ટુકડા નાખીને ધીમા તાપે ગોલ્ડન અને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. 🌿 ઉપરથી કોથમીર અને થોડા તલ નાખીને ગરમાગરમ સર્વ કરો. 😋 મુઠિયા એટલા ટેસ્ટી બન્યા કે એક પછી એક ખાતા ગયા… અને પ્લેટ ક્યારે ખાલી થઈ ગઈ ખબર જ ન પડી! 😂❤️ #KathiyawadiMuthiya #Muthiya #GujaratiFood #KathiyawadiFood #GujaratiRasoi #DesiFood #HealthySnack #FoodReels #GujaratiVlog #AnnuAndHarshilFun #food #cooking #reels #recipe #gujju #food #cooking #reels #recipe #gujju #shortvideo #gujrati #newrecipe #esyrecipe #minivlog #vlog #villagelife #virajfamilyvlog #indianfood #eveningsnacks #viral #newrecipe #gujratirasoi #gujratifamily #insta
About YouTube Real-Time View Count
With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.
Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.
Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.
Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.
Embed Widget
Parameters:
fullscreen=true- Fullscreen countergraph=true- Live graph chartcounter=0/1/2- Select counter (0=likes, 1=views, 2=comments)
URL
Click to copy the embed URL to your clipboard