Share

Live Analytics

Comments 0

ત્રણ Preschoolની Ownerની અનોખી Journey | દુઃખથી Healing અને Success સુધી | Gujarati Women Podcast Analytics Table

Income Estimates for ત્રણ Preschoolની Ownerની અનોખી Journey | દુઃખથી Healing અને Success સુધી | Gujarati Women Podcast

Based on this YouTube video's total view count of 1.30K views and industry-standard rates, the estimated total earning is $1 - $3 through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.

About ત્રણ Preschoolની Ownerની અનોખી Journey | દુઃખથી Healing અને Success સુધી | Gujarati Women Podcast

Explore ત્રણ Preschoolની Ownerની અનોખી Journey | દુઃખથી Healing અને Success સુધી | Gujarati Women Podcast with 1,300 views, 83 likes, and 14 comments. Experience the impact of this video content that has captured audience attention.

કેટલીક journeys success સુધી પહોંચવાની નથી હોતી… એ journeys આપણને શીખવે છે કે મુશ્કેલીઓ પછી ફરીથી કેવી રીતે ઊભા થવું. આજના આ ખાસ Gujarati Podcastમાં મારી સાથે છે એક એવી inspiring woman, જેમનું બાળપણ Osho Ashramના આધ્યાત્મિક વાતાવરણમાં પસાર થયું. પ્રાર્થના, meditation અને spirituality તેમના જીવનનો શરૂઆતથી જ એક ભાગ રહ્યા. પરંતુ જીવનની સફર હંમેશાં સરળ નહોતી… માતાની વિદાઈ, government examની તૈયારી, લગ્ન, motherhood દરમિયાન આવેલો અત્યંત મુશ્કેલ સમય, family અને husbandનો support, Reiki અને healing દ્વારા પોતાની અંદરની શક્તિ શોધવી અને Corona દરમિયાન પિતાને ગુમાવવાનો દુઃખદ સમય… આ બધાની વચ્ચે એક burning desire તેમને કંઈક અલગ કરવા તરફ લઈ ગઈ — અને ત્યાંથી શરૂ થઈ તેમની Preschool Journey. આજે તેઓ ત્રણ Pre-Schools ચલાવી રહ્યા છે અને હવે તેમનું vision માત્ર preschool પૂરતું નથી. તેઓ ગર્ભસંસ્કાર, parenting, early childhood education અને આવનારી generation વિશે પણ ખૂબ અલગ અને meaningful વિચાર ધરાવે છે. આ conversationમાં આપણે વાત કરીશું: ✨ Childhood & Osho Ashram ✨ Prayer, Meditation & Spirituality ✨ Marriage & Motherhood ✨ Lifeનો સૌથી મુશ્કેલ સમય ✨ Family & Husbandનો Support ✨ Reiki, Healing & Self-Power ✨ Preschool શરૂ કરવાની Burning Desire ✨ ગર્ભસંસ્કારનું મહત્વ ✨ આજની Gen Zને ગર્ભસંસ્કાર કેવી રીતે સમજાવી શકાય ✨ Preschool & Early Childhood Education ✨ Book લખવાનું Vision ✨ Futureમાં મોટી School બનાવવાનું Dream આ માત્ર એક business success story નથી. આ એક Womanની resilience, faith, motherhood અને self-powerની journey છે. જો આ conversationમાંથી તમને એક પણ thought તમારા જીવનમાં ઉપયોગી લાગે, તો videoને Like કરો, Commentમાં તમારો વિચાર જણાવો અને Podcastને Subscribe કરવાનું ભૂલશો નહીં. ❤️ #WomenInspiration #WomenEmpowerment #GujaratiPodcast #WomenPodcast #GujaratiWomen #WomanPower #WomenPower Gujarati podcast, Gujarati women podcast, woman entrepreneur, female entrepreneur, female leadership, women leadership, women in business, women supporting women, success after struggle, inspirational Gujarati story, Gujarati motivation

About YouTube Real-Time View Count

With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.

Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.

Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.

Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.

Embed Widget

Parameters:

  • fullscreen=true - Fullscreen counter
  • graph=true - Live graph chart
  • counter=0/1/2 - Select counter (0=likes, 1=views, 2=comments)
URL

Click to copy the embed URL to your clipboard