Share

Live Analytics

Comments 0

સિક્કો નક્કી કરશે મારી ગીરની યાત્રા! 😱 | ૫ છુપાયેલા સ્થળો | Gir Forest Vlog Analytics Table

Income Estimates for સિક્કો નક્કી કરશે મારી ગીરની યાત્રા! 😱 | ૫ છુપાયેલા સ્થળો | Gir Forest Vlog

Based on this YouTube video's total view count of 835 views and industry-standard rates, the estimated total earning is $1 - $2 through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.

About સિક્કો નક્કી કરશે મારી ગીરની યાત્રા! 😱 | ૫ છુપાયેલા સ્થળો | Gir Forest Vlog

Explore સિક્કો નક્કી કરશે મારી ગીરની યાત્રા! 😱 | ૫ છુપાયેલા સ્થળો | Gir Forest Vlog with 835 views, 53 likes, and 25 comments. Experience the impact of this video content that has captured audience attention.

જય સિયારામ મિત્રો! આજે આપણે ગીરના જંગલની એક એવી સફર પર છીએ જ્યાં નસીબનો ખેલ છે. મેં નક્કી કર્યું કે આ ૧૬૦ કિમીની મુસાફરીમાં હું કઈ ૫ જગ્યાએ જઈશ, એ આ ૧૦ ના સિક્કા દ્વારા નક્કી થશે! 😱 આ વિડીયોમાં તમે જોશો: ✅ ગીરના ગાઢ જંગલો અને નિર્જન રસ્તાઓ ✅ માં સરણી ખોડિયાર અને તુલસીશ્યામ ભગવાનના દર્શન ✅ કરમદળી આશ્રમની મુલાકાત અને આયુર્વેદિક રહસ્યો ✅ અને સૌથી રોમાંચક... સિંહ સાથે આમને-સામને મુલાકાત! 🦁 આ મારી અત્યાર સુધીની સૌથી ખતરનાક અને આધ્યાત્મિક યાત્રા છે. જો તમને વિડીયો ગમે તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં! વિડિયો ટાઈમસ્ટેમ્પ (Timestamps): 00:00 - ગીર જંગલની સફરની શરૂઆત અને ૧૦ ના સિક્કાનો પડકાર 00:48 - માં શરણી ખોડિયાર મંદિર અને કબૂતરવાળા બાપુનો આશ્રમ 02:02 - તુલસીશ્યામ: ગરમ પાણીના કુંડ અને મેગ્નેટિક હિલની વાત 02:30 - બીજો સિક્કો ઉછાળ્યો: કરમદળી આશ્રમ તરફ પ્રયાણ 03:12 - કરમદળી આશ્રમ: કેન્સરની આયુર્વેદિક દવા વિશે માહિતી 03:51 - બાપુનો સંદેશ: દવાની રીત અને સાવચેતી 05:40 - જંગલની વચ્ચેથી પંક્તેશ્વરી માતાજીના મંદિરની યાત્રા 06:33 - ત્રીજો સિક્કો ઉછાળ્યો: સપ્તેશ્વર મહાદેવ મંદિર (સાત મહાદેવ) 07:54 - રાત્રિનો સમય અને પેટ્રોલની સમસ્યા: હવે શું થશે? Gir Forest, Gir Lion, Gujarat Travel Vlog, Spiritual Journey, 10 Rupee Coin Challenge, Tulsi Shyam, Karamadi Ashram, Kathiyawadi Choru, Adventure Vlog Gujarat.

About YouTube Real-Time View Count

With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.

Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.

Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.

Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.

Embed Widget

Parameters:

  • fullscreen=true - Fullscreen counter
  • graph=true - Live graph chart
  • counter=0/1/2 - Select counter (0=likes, 1=views, 2=comments)
URL

Click to copy the embed URL to your clipboard