Share

Live Analytics

Comments 0

Cyclonic Storm Murasu : મુરાસુ વાવાઝોડું ત્રાટક્યું, ગુજરાતમાં હવે વરસાદ પડશે કે નહીં? Analytics Table

Income Estimates for Cyclonic Storm Murasu : મુરાસુ વાવાઝોડું ત્રાટક્યું, ગુજરાતમાં હવે વરસાદ પડશે કે નહીં?

Based on this YouTube video's total view count of 110K views and industry-standard rates, the estimated total earning is $78 - $222 through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.

About Cyclonic Storm Murasu : મુરાસુ વાવાઝોડું ત્રાટક્યું, ગુજરાતમાં હવે વરસાદ પડશે કે નહીં?

Explore Cyclonic Storm Murasu : મુરાસુ વાવાઝોડું ત્રાટક્યું, ગુજરાતમાં હવે વરસાદ પડશે કે નહીં? with 110,833 views, 2,736 likes, and 55 comments. Experience the impact of this video content that has captured audience attention.

#Gujarat મુરાસુ નામનું વાવાઝોડું 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું છે. છેલ્લા બે અઠવાડિયામાં આંધ્રપ્રદેશ પર અર્ણબ બાદ આ બીજી વાવાઝોડાની આફત આવી છે, જેનાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. આ વાવાઝોડું હવે જમીન પર આગળ વધીને નબળું પડી જશે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની શક્યતા ન હોવાથી રાજ્ય પર તેની સીધી અસર નહીં થાય. ગુજરાતમાં 3 નવેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે, પરંતુ 4 નવેમ્બરથી વરસાદનું પ્રમાણ સંપૂર્ણપણે ઘટી જશે. 11-12 નવેમ્બર સુધી એટલે કે દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી. રાજ્યમાં તાપમાન 30 થી 35 ડિગ્રી આસપાસ રહેશે અને 10 નવેમ્બર સુધી વધારે ઠંડી પડવાની સંભાવના નથી. વીડિયો : દીપક ચુડાસમા ઍડિટ : કૃણાલ દેસાઈ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

About YouTube Real-Time View Count

With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.

Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.

Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.

Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.

Embed Widget

Parameters:

  • fullscreen=true - Fullscreen counter
  • graph=true - Live graph chart
  • counter=0/1/2 - Select counter (0=likes, 1=views, 2=comments)
URL

Click to copy the embed URL to your clipboard