800
likes
7
comments
daily view 0
monthly view 0
Live Analytics
Comments 0
મા નો દરબાર | Maa No Darbar | Navya Hegde |Anjali Joshi| Bhavi Bhatt | Nonstop Mandali Dhun |Rahul M Analytics Table
Income Estimates for મા નો દરબાર | Maa No Darbar | Navya Hegde |Anjali Joshi| Bhavi Bhatt | Nonstop Mandali Dhun |Rahul M
Based on this YouTube video's total view count of 148K views and industry-standard rates, the estimated total earning is $104 - $297 through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.
About મા નો દરબાર | Maa No Darbar | Navya Hegde |Anjali Joshi| Bhavi Bhatt | Nonstop Mandali Dhun |Rahul M
Explore મા નો દરબાર | Maa No Darbar | Navya Hegde |Anjali Joshi| Bhavi Bhatt | Nonstop Mandali Dhun |Rahul M with 148,626 views, 800 likes, and 7 comments. Experience the impact of this video content that has captured audience attention.
જય માતાજી! 🙏🪔 Sur Sagar Music presents મા નો દરબાર — Maa No Darbar. ૨૮ નામ અને સ્વરૂપોની વંદના કરતી નોનસ્ટોપ મંડળી ધુન. પાંચ અલગ ભાવ, એક અખંડ ભક્તિપ્રવાહ. માને ખમ્માથી લઈને મા મોગલના જયકાર સુધી, માતાજીની ભક્તિમાં લીન થવાની એક સંગીતમય સફર. 28 names and forms of Maa. Five devotional moods, flowing together in one uninterrupted Mandali Dhun. From heartfelt prayers to joyful chants, let Maa No Darbar fill your home and heart with devotion. 🎧 Out now on all audio platforms. Create your Instagram Reels with Maa No Darbar and tag @sursagarmusic. સમયસૂચિ / SONG PARTS 00:00 માને ઘણી ખમ્મા 03:03 ઉચાં ડુંગરીયાવાળી 05:02 આરાસુર જાવુ 07:01 માડી તારા મંદિરીયે 08:51 મા મોગલની જય CREDITS Music, Arrangement & Production: Rahul Munjariya Vocals: Navya Hegde, Anjali Joshi, Bhavi Bhatt Lyrics: Pratik Ahir Rhythm & Percussion Rhythm Arrangement: Kalim Shaikh Tabla: Kalim Shaikh, Lav Kansara Dholak: Kalim Shaikh, Dinesh Bairva, Lav Kansara Hand Dhol: Kalim Shaikh, Dinesh Bairva, Jayesh Solanki Daff: Kalim Shaikh, Dinesh Bairva, Jayesh Solanki, Ravi Chavda Additional / Overdub Percussion: Dinesh Bairva Live Instruments Shehnai: Raju Dhumal Violin: Mahesh Vaghela Banjo: Mehul Barot Guitars & Bass: Sanket Khandekar Recording Vocal Dubbing at Infinity Mixroom by Rohit Thakor Strings Lab & Infinity Room — Recorded by Parth Thakar & Rohit Thakor Euphony Studio, Mumbai — Recorded by Partho Das AAA Production Studio — Recorded by Abhay Patel Mixing & Mastering Mix & Master: Rakesh Munjariya Assistant: Rohit Thakor Production: AAA Production House Creative: Sky Editz — Akash Bhadauriya Presented by: Sur Sagar Music ગીતના શબ્દો / LYRICS ૧. માને ઘણી ખમ્મા માડી નવદુર્ગા માવડીને ખમ્મા રે ખમ્મા માડી અંબા ભવાની ને ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા માની ઘણી રે ખમ્મા (૨) માડી નવદુર્ગા નવરૂપ માને ખમ્મા રે ખમ્મા આદ્યશક્તિ નું સ્વરૂપ માને ખમ્મા રે ખમ્મા માતા શૈલપુત્રી ને ખમ્મા બ્રહ્મચારિણી ને ખમ્મા ત્રીજુ ચંદ્રઘંટા રૂપ માને ખમ્મા રે ખમ્મા માતા કુષ્માંડા કૃપાળુ માને ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા માની ધૂણી રે ખમ્મા સ્કંદમાતા નું સ્વરૂપ માને ખમ્મા રે ખમ્મા માડી નવદુર્ગા નવરૂપ માને ખમ્મા રે ખમ્મામા મા કાત્યાયિનીને ખમ્મા કાલરાત્રિને ખમ્મા માતા મહાગૌરી ને માને ખમ્મા રે ખમ્મા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ માને ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા માની ઘણી રે ખમ્મા માડી નવદુર્ગા નવરૂપ માને ખમ્મા રે ખમ્મા ૨. ઉચાં ડુંગરીયાવાળી માડી મારી ઉંચા ડુંગરરયા વાળી માડી દિવડા અખંડ ઝળકે માવલડી (૨) હે માતુ ચામુંડા ચોટીલાવાળી, પાવાગઢ પુજાય મહાકાળી, માતુ અંબા આરાસુર વાળી માત હરસિધ્ધિ કોયલાવાળી હે ભક્તોની વારે ચડજો માવલડી માડી મારી ઉંચા ડુંગરાવાળી માડી દિવડા અખંડ ઝળકે માવલડી (૨) ૩. આરાસુર જાવુ આરાસુરમા જાવું કે સંખલપુરમાં જાવું હાલ તને હાલ માનુ ધામ બતાતુ ઊંઝાં ધામે જાવું કે કાગવડમામ રે જાવું હાલ તને હાલ માનુ ધામ બતાતુ મા તુ આશાપુરા મઢવાળી મા આશાપુરણ કરનારી મા મોમાઈ મોરાગઢવાળી મા મંગલ સદા કરનારી માતુ તુળજા ભવાની રાવ સુણે રૂદાની હે મરતોલીમા જાવું મા ચેહરને મનાવું હાલ તને હાલ માનુ ધામ બતાતુ આરાસુરમા જાવું કે સંખલપુરમાં જાવું હાલ તને હાલ માનુ ધામ બતાતુ ૪. માડી તારા મંદિરીયે મન દોડી દોડીને જાતુ માડી તારા મંદિરીયે મારુ જીવન ધન ધન થાતુ માડી તારા મંદિરીયે મીઠા મીઠા મોરલીયા ટહુકે માડીતારા મંદિરીયે તારી ઉચી ધજાયું ફરકે માડી તારા મંદિરીયે નીત આનંદ આનંદ છલકે માડી તારા મંદિરીયે માની મંગલ મુરતી મલકે માડી તારા મંદિરીયે મન દોડી દોડીને જાતુ માડી તારા મંદિરીયે મારુ જવન ધન ધન થાતુ માડી તારા મંદિરીયે ૫. મા મોગલની જય મા મોગલની જય મા સોનલની જય નવલાખુ ભેળીયાવાળીની જય નાગલનેજાળી મોણીયાવાળી ચરાડવેમા રાજલઉદાની આવળઆટાળી ચાંપલચોરાળી પાટરાધામે પીઠળ પુજાણી ગાંડી રે ગીરમા છલકાવે નેહ રામપરાવાળી રૂપલની જય મા મોગલની જય મા સોનલની જય નવલાખુ ભેળીયાવાળીની જય હો વાઘેશ્વરીમા વિસભુજાળી રવેચીમા તુહી રૂદ્રાણી દડવાવાળી રાંદલ દયાળી ખોળાનો ખુંદનાર આપે ભવાની વાલપનો મા વરસાવે નેહ ખમ્મકારીમા ખોડલની જય મા મોગલની જય મા સોનલની જય નવલાખુ ભેળીયાવાળીની જય CONNECT WITH SUR SAGAR MUSIC YouTube: https://www.youtube.com/@SurSagarMusicOriginal Instagram: https://www.instagram.com/sursagarmusic Facebook: https://www.facebook.com/sursagarmusic TikTok: https://www.tiktok.com/@sursagarmusic X: https://twitter.com/SurSagarmusic Spotify Playlists: https://open.spotify.com/user/31q3bup6naq5t4yinmu3wuatynj4/playlists તમને સૌથી પ્રિય ભાગ કયો લાગ્યો? કોમેન્ટમાં જણાવો અને “જય માતાજી” લખો! 🙏 Like, share and subscribe for more music from Sur Sagar Music. ℗ & © 2026 Sur Sagar Music. All rights reserved. Unauthorised copying, reproduction, re-uploading or distribution of this audio or video is strictly prohibited. #MaaNoDarbar #MandaliDhun #SurSagarMusic #JayMataji #RahulMunjariya #GujaratiDevotional #MatajiDhun
About YouTube Real-Time View Count
With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.
Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.
Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.
Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.
Embed Widget
Parameters:
fullscreen=true- Fullscreen countergraph=true- Live graph chartcounter=0/1/2- Select counter (0=likes, 1=views, 2=comments)
URL
Click to copy the embed URL to your clipboard

