Share

Live Analytics

Comments 0

બકરી પાલન સહાય યોજના ગુજરાત | Bakra Palan Yojana Gujarat | 50% સબસિડી (મહત્તમ ₹60,000) Analytics Table

Income Estimates for બકરી પાલન સહાય યોજના ગુજરાત | Bakra Palan Yojana Gujarat | 50% સબસિડી (મહત્તમ ₹60,000)

Based on this YouTube video's total view count of 60.1K views and industry-standard rates, the estimated total earning is $42 - $120 through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.

About બકરી પાલન સહાય યોજના ગુજરાત | Bakra Palan Yojana Gujarat | 50% સબસિડી (મહત્તમ ₹60,000)

Explore બકરી પાલન સહાય યોજના ગુજરાત | Bakra Palan Yojana Gujarat | 50% સબસિડી (મહત્તમ ₹60,000) with 60,189 views, 335 likes, and 12 comments. Experience the impact of this video content that has captured audience attention.

બકરી પાલન સહાય યોજના ગુજરાત | Bakra Palan Yojana Gujarat | 50% સબસિડી (મહત્તમ ₹60,000) ઓછા રોકાણે અને ઓછી જગ્યામાં વધુ નફો મેળવવા માગતા પશુપાલકો, નાના ખેડૂતો અને ખેતમજૂરો માટે ગુજરાત સરકારની ઉત્તમ પહેલ - '10+1 બકરા એકમ સ્થાપના સહાય યોજના' પશુપાલન વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી આ યોજના હેઠળ 10 બકરી અને 1 બકરો (કુલ 11 પશુઓ)નું એકમ સ્થાપવા માટે કુલ ખર્ચના 50% અથવા મહત્તમ ₹60,000 સુધીની આર્થિક સહાય (સબસિડી) આપવામાં આવે છે. The Government of Gujarat, under the Directorate of Animal Husbandry, provides financial support to farmers, farm laborers, and livestock keepers through the '10+1 Goat Unit Establishment Scheme'. Beneficiaries receive a 50% subsidy (up to a maximum of ₹60,000) for setting up a goat rearing unit consisting of 10 female goats and 1 male goat. 📋 મુખ્ય વિગતો (Key Highlights): સહાયનું ધોરણ: યુનિટ કોસ્ટ પર 50% અથવા મહત્તમ ₹60,000 સુધીની સબસિડી પાત્રતા: ગુજરાતના તમામ વર્ગના (SC, ST, OBC, દિવ્યાંગ, અતિ પછાત અને સામાન્ય કેટેગરીના) પશુપાલકો. (પરિવાર દીઠ એક જ વ્યક્તિને, સમગ્ર જીવનકાળમાં એક વાર) જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક/કેન્સલ ચેક, જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય), અને દિવ્યાંગતા પ્રમાણપત્ર (દિવ્યાંગ અરજદારો માટે). અરજી પ્રક્રિયા: i-Khedut Portal પર ઓનલાઈન અરજી કરી, તેની પ્રિન્ટ કાઢી જરૂરી દસ્તાવેજો સાથે નજીકના સરકારી પશુ દવાખાના કે પશુપાલન કચેરીએ જમા કરાવવાની રહેશે. 📞 મહત્વપૂર્ણ લિંક્સ અને માહિતી: 🌐 ઓનલાઈન અરજી પોર્ટલ: ikhedut.gujarat.gov.in 🏢 વિભાગ: પશુપાલન નિયામકની કચેરી, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર #BakraPalanYojana #GoatFarmingGujarat #iKhedut #GujaratGovernment #AnimalHusbandry #TheMahitiShow #GujaratYojana #GoatFarmingSubsidy #FarmerSchemes #ViksitGujarat #MariYojana #KhedutSahay #InfoGujarat #GOGConnect #ytshorts #બકરાપાલનયોજના #પશુપાલનયોજના #ગુજરાતસરકાર #આઈખેડૂત #ધમાહિતીશો #સરકારીયોજના #ખેડૂતસહાય #મારીયોજના #વિકસિતગુજરાત #વિકસિતભારત#viksitgujarat #viksitbharat #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #informationgujarat #gujarattourism #ecotourism #traveldestination #Gujarat #GujaratMahiti #Information #ytshorts About Channel: This is the Official YouTube channel of the Department of Information, Government of Gujarat, India. This channel strives to be the ultimate resource for the various flagship programs, welfare policies, decisions, and planning by the government to reach out to the public by creating a digital bridge. You can reach out to us on the below-mentioned platforms too... Visit Gujarat Information website: https://gujaratinformation.gujarat.gov.in Follow us on Twitter: https://twitter.com/InfoGujarat Follow us on Instagram: https://www.instagram.com/gujarat.information Follow us on Facebook: https://www.facebook.com/gujaratinformation.official Follow us on the Public app: https://public.app/user/profile/oRmLB Follow us on Dailyhunt: https://bit.ly/3HykXLd Follow us on Telegram: https://t.me/officialinfogujarat

About YouTube Real-Time View Count

With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.

Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.

Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.

Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.

Embed Widget

Parameters:

  • fullscreen=true - Fullscreen counter
  • graph=true - Live graph chart
  • counter=0/1/2 - Select counter (0=likes, 1=views, 2=comments)
URL

Click to copy the embed URL to your clipboard