Share

Live Analytics

Comments 0

'કૃષ્ણાવતારમ' ની સત્યભામા એટલે કોણ? | Ft. Sanskruti Jayana | Gujarati Podcast Analytics Table

Income Estimates for 'કૃષ્ણાવતારમ' ની સત્યભામા એટલે કોણ? | Ft. Sanskruti Jayana | Gujarati Podcast

Based on this YouTube video's total view count of 11.1K views and industry-standard rates, the estimated total earning is $8 - $22 through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.

About 'કૃષ્ણાવતારમ' ની સત્યભામા એટલે કોણ? | Ft. Sanskruti Jayana | Gujarati Podcast

Explore 'કૃષ્ણાવતારમ' ની સત્યભામા એટલે કોણ? | Ft. Sanskruti Jayana | Gujarati Podcast with 11,160 views, 4,963 likes, and 33 comments. Experience the impact of this video content that has captured audience attention.

'કૃષ્ણાવતારમ' ફિલ્મમાં સત્યભામાના તેજસ્વી પાત્ર પાછળ છુપાયેલી અસલી સંઘર્ષની વાર્તા એટલે સંસ્કૃતિ જયના. આ ખાસ ગુજરાતી પોડકાસ્ટમાં, સંસ્કૃતિ પોતાના પરિવારના મોટા રાજકીય વારસાથી અલગ પોતાની એક આગવી ઓળખ બનાવવાના ૫ વર્ષના કપરા સંઘર્ષની નિખાલસ વાતો કરે છે. આ માત્ર એક ફિલ્મી ચર્ચા નથી, પણ એક આધુનિક સ્ત્રીની પૌરાણિક પાત્રમાં ઓતપ્રોત થવાની અને પોતાની જાતને શોધવાની પ્રેરણાદાયી સફર છે. In this exclusive episode of Jalso Podcasts, actor Sanskruti Jayana reveals the raw reality of her journey. From the intense emotional preparation to play Satyabhama in the film "Krishnavtaram" to navigating life and career choices beyond her high-profile family background, this conversation dives deep into the heart of an artist. Discover the challenges of filming in extreme conditions, the meticulous research behind the divine connection with Dwarka, and why she chose the path of creativity and social service. This is a must-watch for anyone who believes in the power of authenticity and hard work. Key Highlights of this Podcast: The making of Satyabhama: Research, method acting, and challenges on the set of Krishnavtaram. Identity beyond legacy: Sanskruti’s 5-year struggle in the industry. Personal philosophy: Balancing acting, entrepreneurship (Craft Roots), and social responsibility. Life lessons from her grandparents, Anandiben Patel and Ishwarbhai Patel. જો તમને Gujarati podcasts, Indian cinema, Gujarati content, Gujarati actors, acting journeys, inspiring conversations અને real-life stories ગમતા હોય, તો Sanskruti Jayanaની આ સંપૂર્ણ conversation જરૂર જુઓ. Watch the full Sanskruti Jayana interview only on Jalso Podcasts. 00:00:00 – વીડિયો હાઇલાઇટ્સ 00:04:35 – ઇન્ટ્રોડક્શન: સંસ્કૃતિ જયનાની ઓળખ અને ફેમિલી બેકગ્રાઉન્ડ 00:08:35 – 'કૃષ્ણાવતારમ' ફિલ્મમાં 'સત્યભામા' બનવાનો અનુભવ 00:12:30 – સત્યભામાના પાત્રની જટિલતા, કોસ્ટ્યુમ અને શૂટિંગની ચેલેન્જીસ 00:16:45 – પ્રેમનો અનુભવ, રિલેશનશિપ અને કમિટમેન્ટ પર અંગત વિચારો 00:20:20 – સત્યભામાનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ 00:25:35 – આજની સ્ત્રીઓ માટે સત્યભામાનું પાત્ર કેટલું પ્રાસંગિક છે? 00:28:15 – ફિલ્મમાં સત્યભામા માટે સૌથી અઘરો સીન અને ગરબા સોંગ 00:30:55 – 'કૃષ્ણાવતારમ'નો ક્લાઇમેક્સ સીન અને ઇમોશનલ બ્રેકડાઉન 00:32:00 – ઓડિયન્સ તરફથી મળેલા અનોખા કોમ્પ્લીમેન્ટ્સ અને પ્રેમ 00:34:25 – માયથોલોજીકલ કેરેક્ટર કર્યા પછી ટાઇપકાસ્ટ થવાનો ડર 00:40:40 – મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, નેપોટિઝમ અને આઉટસાઇડરનો સ્ટ્રગલ 00:43:00 – કરિયરના ૫ વર્ષ, રિજેક્શન્સ અને સેલ્ફ-બિલીફ જાળવી રાખવો 00:46:05 – પોલિટિકલ ફેમિલી બેકગ્રાઉન્ડ હોવાથી કામ મળવામાં મદદ થાય? 00:48:45 – નાની (આનંદીબેન પટેલ) ના કિચન/મધરહુડ વાળા સ્ટેટમેન્ટ અને વિવાદ પર સંસ્કૃતિનો મત 00:52:45 – બાળપણની યાદો: સી.એમ નાની આનંદીબેન પટેલ સાથેનો રિયલ અનુભવ 00:55:00 – આનંદીબેનની સલાહ: "જ્યાં સુધી પગભર ના થાઓ ત્યાં સુધી લગન ના કરતી" 00:58:40 – પોલિટિક્સમાં જોડાવાની ઈચ્છા છે કે નહીં? 01:02:00 – આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું ત્યારનો કિસ્સો 01:05:55 – આનંદીબેન પટેલના દોહિત્રી હોવું: આશીર્વાદ કે સ્ટ્રેસ? 01:13:15 – દાદા ઈશ્વરભાઈ પટેલ (મિસ્ટર ટોયલેટ/પદ્મશ્રી) નો સેનિટેશન ક્ષેત્રે વારસો 01:18:00 – પિતા જયેશભાઈ પટેલ, માનવ સાધના અને ઈએસઆઈ (ESI) ઇન્સ્ટિટ્યુટનું કામ 01:24:40 – ઘરમાં આનંદીબેન કે અનારબેન... કોનું સૌથી વધુ ચાલે છે? 01:28:00 – Gramshree અને Craftroots ની શરૂઆત: ૪૦,૦૦૦ કારીગરો અને મહિલા સશક્તિકરણ 01:31:15 – એક્ટિંગ, બિઝનેસ અને અમદાવાદ-મુંબઈ વચ્ચેનું બેલેન્સ 01:33:50 – Gen Z જનરેશનની શક્તિઓ અને ખામીઓ 01:37:30 – આજના સમયમાં સોસાયટીમાં એમ્પેથી (સહાનુભૂતિ) ની જરૂરિયાત 01:40:50 – 'કૃષ્ણાવતારમ'નો પારિજાત પુષ્પ વાળો ફેવરિટ સીન 01:48:40 – ફેવરિટ સોંગ: 'અંતમે આરંભ' અને કોરિયોગ્રાફીની મહેનત 01:51:30 – ડ્રીમ રોલ: દીપિકા પદુકોણનું 'તમાશા' વાળું પાત્ર 01:54:00 – જીવનની ફિલોસોફી: ગ્રેટીટ્યુડ અને સેલ્ફ-લવ 01:55:25 – જો સત્યભામા રૂબરૂ મળે તો સંસ્કૃતિ શું કહેશે? 01:56:45 – સંસ્કૃતિ માટે કૃષ્ણ એટલે શું? #JalsoPodcasts #Krishnavtaram #SanskrutiJayana #Satyabhama #GujaratiPodcast #Dwarka

About YouTube Real-Time View Count

With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.

Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.

Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.

Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.

Embed Widget

Parameters:

  • fullscreen=true - Fullscreen counter
  • graph=true - Live graph chart
  • counter=0/1/2 - Select counter (0=likes, 1=views, 2=comments)
URL

Click to copy the embed URL to your clipboard