34,841
likes
1,367
comments
daily view 0
monthly view 0

Share

Live Analytics

Comments 0

ભાવગીત | Gujrati bhavgeet with lyrics | Aa ghar nathi tamaru |Swadhyay Pariwar Bhavgeet | આ ઘર નથી Analytics Table

Income Estimates for ભાવગીત | Gujrati bhavgeet with lyrics | Aa ghar nathi tamaru |Swadhyay Pariwar Bhavgeet | આ ઘર નથી

Based on this YouTube video's total view count of 8.78M views and industry-standard rates, the estimated total earning is $6.15K - $17.5K through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.

About ભાવગીત | Gujrati bhavgeet with lyrics | Aa ghar nathi tamaru |Swadhyay Pariwar Bhavgeet | આ ઘર નથી

Explore ભાવગીત | Gujrati bhavgeet with lyrics | Aa ghar nathi tamaru |Swadhyay Pariwar Bhavgeet | આ ઘર નથી with 8,784,191 views, 34,841 likes, and 1,367 comments. Experience the impact of this video content that has captured audience attention.

#bhaktiseshakti Gujrati bhavgeet with gujarati lyrics. Singer: Jayeshbhai soni Swadhyay pariwar bhavgeet, Aa ghar nathi tamaru.. ગુજરાતી ભાવગીત (સ્વર: જયેશ સોની) આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુ ના. કરશો ના મારું મારું, પળમાં બધું જવાનું. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુ ના. કાયમ નથી રહેવાનું, મહેમાન ચાર દિન ના. મહેમાન ચાર દિન ના. સુગંધ મૂકી જવાનું, જગત ના આંગણામાં. જગત ના આંગણામાં. કદી એ ના વાત ભૂલશો (3) અહેસાન છે પ્રભુના. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુ ના. જેને ઘરે જવાનું, ગમતા તેને થવાનું. ગમતા તેને થવાનું. નિયમમાં ચાલવાનું, ઘર ના બગાડવા નું. ઘર ના બગાડવા નું. કૃતજ્ઞિ થઈ ને રહેજો (3) ઉપકાર છે પ્રભુના. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુ ના. રહેજો હળીમળીને, પરિવારમાં ભળી ને. ગુણો ઉપાડી લેજો, દોષો જજો ગળી ને. ડાહ્યા જરૂર ગણાશો, દરબારમાં પ્રભુના. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુ ના. વાણી, વિચાર, વર્તન, આ શુદ્ધ જો હશે તો. નોતરશે ફરી તમને, યજમાન ખુશ હશે તો. નહિતર ભગાડી મુકશે (3) એ ધામથી પ્રભુ ના. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુ ના. આ શીખ ના અમારી, આ બોધ ના અમારો. જીવન વિકાસ માટે, આ પાઠ છે અમારો. સંતો કહે છે રહેજો, ભાઈ નામમાં પ્રભુના. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુ ના. કરશો ના મારું મારું, પળમાં બધું જવાનું. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુ ના. Aa ghar nathi tamaru, Maheman chho prabhu na. Aa ghar nathi tamaru, Karsho na maru maru, Pal ma bhadhu javanu. Aa ghar nathi tamaru. नमस्कार, आप सभी का हमारी "भक्त्ति से शक्त्ति"- "Bhakti Se Shakti" youtube channel में स्वागत है। हमारी चैनल से जुड़े रहने के लिए channel को Subscribe जरूर करे। ---------------------------------------------------------------------------------------------------------------------------------- You may also visit our second channel - Relaxing Cool Music : https://www.youtube.com/channel/UCN5kVJAT7FdKa964bbJcFog ---------------------------------------------------------------------------------------------------------------------------------- #bhavgeet #ભાવગીત #gujratigeet

About YouTube Real-Time View Count

With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.

Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.

Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.

Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.

Embed Widget

Parameters:

  • fullscreen=true - Fullscreen counter
  • graph=true - Live graph chart
  • counter=0/1/2 - Select counter (0=likes, 1=views, 2=comments)
URL

Click to copy the embed URL to your clipboard