Share

Live Analytics

Comments 0

સોનું 1 લાખથી નીચે જશે, રૂપિયા તૈયાર રાખજો | Gold Price Crash Prediction | Bank of America Report Analytics Table

Income Estimates for સોનું 1 લાખથી નીચે જશે, રૂપિયા તૈયાર રાખજો | Gold Price Crash Prediction | Bank of America Report

Based on this YouTube video's total view count of 278K views and industry-standard rates, the estimated total earning is $195 - $557 through ad revenue. Historical data is not yet available to calculate daily, weekly, or monthly averages.

About સોનું 1 લાખથી નીચે જશે, રૂપિયા તૈયાર રાખજો | Gold Price Crash Prediction | Bank of America Report

Explore સોનું 1 લાખથી નીચે જશે, રૂપિયા તૈયાર રાખજો | Gold Price Crash Prediction | Bank of America Report with 278,675 views, 695 likes, and 0 comments. Experience the impact of this video content that has captured audience attention.

#goldprice #goldpricehike #breakingnews સોનું 1 લાખથી નીચે જશે, રૂપિયા તૈયાર રાખજો | Gold Price Crash Prediction | Bank of America Report | Live Analysis સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું 4,150 ડૉલર પ્રતિ ઓઉન્સ (ભારતીય ચલણ મુજબ 1.26 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ) ની નીચે પહોંચી ગયું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સોનાના ભાવ હજુ ઘટી શકે છે. બેંક ઓફ અમેરિકા (BofA) ના અંદાજ મુજબ, વર્તમાન ઘટાડા બાદ સોનું ઘટીને લગભગ 3,700 ડૉલર પ્રતિ ઓઉન્સ સુધી સરકી શકે છે. ભારતીય ચલણમાં આ કિંમત લગભગ 1.12 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ થાય છે. બેંકનું માનવું છે કે છેલ્લા કેટલાક વર્ષોની ભારે તેજી પછી, સોનાના ભાવને સ્થિર થવા માટે હજુ વધુ સમય અથવા મોટા ઘટાડાની જરૂર પડી શકે છે. જો કે, જો સોનું આ વર્ષના નીચલા સ્તરને જાળવી રાખે છે, તો ફરીથી તેજી પાછી આવવાનો રસ્તો પણ ખુલી શકે છે. બેંક ઓફ અમેરિકાના રિપોર્ટ મુજબ, જાન્યુઆરી 2026 માં આશરે 5,595 ડૉલર પ્રતિ ઓઉન્સની રેકોર્ડ સપાટીને સ્પર્શ્યા બાદ સોનામાં ઘટાડો શરૂ થયો હતો. બેંક તેને લાંબી તેજી પછી ચાલી રહેલા કરેક્શનનો એક ભાગ માને છે. 16 જુલાઈ 2026 ના પોતાના રિપોર્ટમાં પણ બેંકએ જણાવ્યું હતું કે સોનાને અગાઉની તેજીના પ્રભાવથી બહાર આવવા માટે વધુ સમય અથવા કિંમતોમાં ઘટાડાની જરૂર પડી શકે છે. હવે આ કરેક્શનને લગભગ 38 અઠવાડિયા થઈ ગયા છે, પરંતુ બેંકના જણાવ્યા મુજબ, અગાઉની તેજીની સરખામણીમાં આ સમયગાળો હજુ ટૂંકો છે. તેથી, સોનામાં ઘટાડાનો દોર આગળ પણ ચાલુ રહી શકે છે. Gold price crash 2026, Gold price prediction Gujarat, Will gold price fall below 1 lakh, Bank of America gold forecast, Sona na bhav today Gujarati, Gold market analysis live, Gold buying strategy 2026, Gujarati financial news live, સોનાના ભાવમાં ઘટાડો, આજે સોનાનો ભાવ શું છે #GoldPrice #GoldMarket #GoldPrediction #GujaratiNews #FinancialNews #GoldLive #InvestmentTips #MarketCrash Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook: https://www.facebook.com/zee24kalak.in/ Follow us on Twitter: https://twitter.com/Zee24Kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati Watch ZEE 24 KALAK LIVE for the latest Gujarati news, Gujarat breaking news, Ahmedabad news, live updates and major developments from Gujarat, India and around the world. Get real-time coverage of breaking news, Gujarat weather, monsoon updates, politics, business, crime, sports, entertainment, international news, ground reports and exclusive visuals. Stay updated with 24x7 Gujarati LIVE News and trusted, factual journalism #Gujarat #BreakingNews #News #GujaratiNews #GujaratiNewsLive #LiveNews #ZEE24Kalak #Zee24KalakLIVE #Live

About YouTube Real-Time View Count

With SocialCounts.org’s view counter, track your YouTube video’s live view count and YouTube likes count in real time with fast, reliable updates.

Watch every YouTube video live view count rise with our real-time YouTube views tracker—built for accuracy and minimal delay.

Follow YouTube real time views as they happen, using our dedicated view counter for YouTube videos.

Get up-to-date live view count on YouTube and see real-time growth with SocialCounts.org’s smart tracking tools.

Embed Widget

Parameters:

  • fullscreen=true - Fullscreen counter
  • graph=true - Live graph chart
  • counter=0/1/2 - Select counter (0=likes, 1=views, 2=comments)
URL

Click to copy the embed URL to your clipboard